મહેસાણા જેસીસ ચેરીટેબલ ટ્રસ્ટને ૭ દેહદાન મળેલ છે જે મેડીકલ કોલેજને અર્પણ કરવામાં આવેલ છે.
૧. | શ્રી છનાલાલ બબલદાસ શાહ | ૧૮-૦૧-૧૯૯૪ |
૨. | સુ શ્રી કૌશલ્યાબેન ઈશ્વરદાસ ઉદાસી | ૧૬-૦૨-૧૯૯૬ |
૩. | શ્રી ઈશ્વરભાઇ દ્વારકાદાસ પટેલ | ૩૦-૦૫-૧૯૯૮ |
૪. | શ્રી પ્રભુદાસ ભગવાનલાલ મહેતા | ૨૦-૧૦-૧૯૯૯ |
૫. | અ. સૌ. પુષ્પાબેન વિજુભાઈ શાહ | ૨૧-૦૮-૧૯૯૯ |
૬. | શ્રી અંબારામ વિઠ્ઠલદાસ પટેલ | ૧૬-૦૪-૨૦૦૦ |
૭. | સુ. શ્રી કશીબેન નારણદાસ મોદી | ૧૩-૦૨-૨૦૦૧ |
દેહદાન માટેનું સંકલ્પ પત્ર અને વીલની કોપી મહેસાણા જેસીસ વોલંટરી બ્લડ બેંકમાંથી મળી શકશે.