Body Donation  :
દેહદાન દાતાઓ
મહેસાણા જેસીસ ચેરીટેબલ ટ્રસ્ટને ૭ દેહદાન મળેલ છે જે મેડીકલ કોલેજને અર્પણ કરવામાં આવેલ છે.
૧.  શ્રી છનાલાલ બબલદાસ શાહ ૧૮-૦૧-૧૯૯૪
૨.  સુ શ્રી કૌશલ્યાબેન ઈશ્વરદાસ ઉદાસી ૧૬-૦૨-૧૯૯૬
૩.  શ્રી ઈશ્વરભાઇ દ્વારકાદાસ પટેલ ૩૦-૦૫-૧૯૯૮
૪.  શ્રી પ્રભુદાસ ભગવાનલાલ મહેતા ૨૦-૧૦-૧૯૯૯
૫.  અ. સૌ. પુષ્પાબેન વિજુભાઈ શાહ ૨૧-૦૮-૧૯૯૯
૬.  શ્રી અંબારામ વિઠ્ઠલદાસ પટેલ ૧૬-૦૪-૨૦૦૦
૭.  સુ. શ્રી કશીબેન નારણદાસ મોદી ૧૩-૦૨-૨૦૦૧
દેહદાન માટેનું સંકલ્પ પત્ર અને વીલની કોપી મહેસાણા જેસીસ વોલંટરી બ્લડ બેંકમાંથી મળી શકશે.